રાત્રીના સમયે રખડતી મહિલાઓ સુરક્ષિત અનુભવે છે: 8 વર્ષમાં દિલ્હીમાં 55 ‘વુમન વોક્સ એટ મિડનાઈટ’નું આયોજન, આ અભિયાન અનેક દેશોમાં ફેલાયું
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંક20 એપ્રિલ, 2024ના રોજ દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં કેટલીક મહિલાઓ રાત્રે 10 વાગ્યે ઘરની બહાર આવશે ...