મુંબઈ બોટ અકસ્માતઃ પેરેન્ટ્સ બાળકોને દરિયામાં ફેંકવા ઇચ્છતા હતા: જેથી તેઓ ડૂબે તે પહેલાં જ રેસ્ક્યૂ ટીમ તેમને બચાવી લે; CISF કોન્સ્ટેબલનો ખુલાસો
મુંબઈ35 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈમાં 18 ડિસેમ્બરે થયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. અકસ્માતના ચોથા દિવસે શનિવારે 7 વર્ષના ...