સ્પાઇસજેટના શેરમાં આજે લગભગ 5%નો વધારો: ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે સ્પાઈસજેટના પ્રમોટરને રાહત આપી, હવે 579 કરોડ ચૂકવવા પડશે નહીં
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ આજે સ્પાઈસ જેટના શેરમાં લગભગ 5%નો વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે ...