‘કંઈ પણ બનજો પણ ‘સ્પોટબોય’ન બનતા’: એક્ટર્સ -ડાયરેક્ટર્સનું ધ્યાન રાખે છે, ઘણીવાર 20 કલાક કામ કરે, મહિનાઓ સુધી પૈસા ન મળે; ગાળ અને માર પણ જાણે લમણે લખાયેલાં
19 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મના સેટ પર એક્ટર્સ, ડિરેક્ટર્સ, ક્રૂ મેમ્બર્સને મેનેજ કરવાથી લઈને તેમના ખાવા-પીવા સુધીની તમામ જવાબદારી સ્પોટબોયની હોય ...