બિગ બોસ ફેમ શ્રીજીતા ફરી લગ્ન કરશે: આ વખતે બંગાળી રીતિરિવાજોનું પાલન કરશે, દોઢ વર્ષ પહેલા ક્રિશ્ચિયન લગ્ન કર્યા હતા
13 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકટીવી અભિનેત્રી શ્રીજીતા ડે અને તેના પતિ માઈકલ બ્લોહમ 10 નવેમ્બરે ગોવામાં પરંપરાગત બંગાળી લગ્ન ...