મોદીએ શ્રીલંકામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: રાષ્ટ્રપતિ દિસાનાયકે સાથે ટ્રેનને લીલી ઝંડી આપી; આ પહેલા મહાબોધિ મંદિર પણ ગયા હતા
કોલંબો7 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. તેમણે આજે અનુરાધાપુરામાં મહો ઓમનથાઈ રેલવે ...