શ્રીલંકાએ સનથ જયસૂર્યાને હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા: સપ્ટેમ્બરમાં ટીમના વચગાળાના મુખ્ય કોચ બન્યા, કાર્યકાળ 2026 સુધી ચાલશે
કોલંબો44 મિનિટ પેહલાકૉપી લિંકઅનુભવી બેટિંગ ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાને શ્રીલંકન ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. સોમવારે શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી ...