શ્રીલંકાએ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી: 2 બોટ પણ જપ્ત; સરહદ પાર કરીને શ્રીલંકાના વિસ્તારમાં માછીમારી કરવાનો આરોપ
કોલંબો33 મિનિટ પેહલાકૉપી લિંકશ્રીલંકાના નૌકાદળે રવિવારે તેના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. બે ફિશિંગ ...