શ્રીલંકન ક્રિકેટમાં લિમિટેડ ઓવર્સના બે કેપ્ટન: કુસલ મેન્ડિસ વન-ડે ટીમની કમાન સંભાળશે, t20માં વાનિન્દુ હસરંગા કેપ્ટન રહેશે
કોલંબો9 મિનિટ પેહલાકૉપી લિંકશ્રીલંકા ક્રિકેટે આગામી વર્ષે ઝિમ્બાબ્વે સામેની લિમિટેડ ઓવરોની હોમ સિરીઝ માટે નવા કેપ્ટનની નિમણૂક કરી છે. ત્રણ ...