કાર્તિક આર્યન શ્રીલીલાના પ્રેમમાં પડ્યો?: માતાએ હિંટ આપી કહ્યું- વહુ ડોક્ટર હોવી જોઈએ, એક્ટ્રેસ ડોક્ટરીનો અભ્યાસ કરી રહી છે; બંનેના અફેરની ચર્ચા
16 મિનિટ પેહલાકૉપી લિંકકાર્તિક આર્યન અને સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. તાજેતરમાં જ તેમના અફેરના સમાચાર પ્રકાશમાં ...