સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને રાહત: કોર્ટે જામીન આપ્યા; ‘પુષ્પા 2’ ના સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું
57 મિનિટ પેહલાકૉપી લિંકસંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. હૈદરાબાદની નામપલ્લી કોર્ટે તેને જામીન આપ્યા છે. ...