BCCIના નિર્ણય બાદ સ્ટાર ખેલાડીઓ મેદાને ઉતરશે: આવતીકાલથી સૌરાષ્ટ્ર-દિલ્હી વચ્ચે રણજી મેચ શરૂ થશે, પંત-જાડેજા સામસામે ટકરાશે; સતત બીજા દિવસે કરી પ્રેક્ટિસ – Rajkot News
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં હાર અને નબળા પરફોર્મન્સ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓ જે હાલ ક્રિકેટના અન્ય ફોર્મેટ ન ...