થલાપતિ વિજયે રાજકીય પાર્ટી બનાવી: રાજનીતિમાં સ્ટાર્સની એન્ટ્રી MGRથી શરૂ થઈ, અમિતાભ-ગોવિંદા રાજકારણથી થોડા સમયમાં જ કંટાળી ગયા
32 મિનિટ પેહલાકૉપી લિંકતમિળ સુપરસ્ટાર થલપતિ વિજય રાજકારણમાં એન્ટ્રીને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં તે પોતાની રાજકીય પાર્ટી 'તમિઝાગા વેત્રી ...