BCCIના સંયુક્ત સેક્રેટરી ચૂંટણી માટે SGM 1 માર્ચે: મુંબઈ મુખ્યાલયમાં બેઠક યોજાશે, સ્ટેટ એસોસિયેશનને નોટિસ મોકલવામાં આવી
સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નવા સંયુક્ત સેક્રેટરીની પસંદગી માટે એક સ્પેશિયલ જનરલ મિટિંગ (SGM) બોલાવી ...