SBIનો નફો 1% વધીને ₹17,035.16 કરોડ થયો: આવક 13.55% વધીને ₹1.22 લાખ કરોડ થઈ, વ્યાજની આવક પણ 5.71% વધી
મુંબઈ45 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં SBIનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 1% વધીને ₹17,035.16 ...