ટ્રમ્પે કહ્યું, ‘રશિયા-યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે’: કહ્યું- પુતિન સાથે સારી વાતચીત થઈ, મેં યુક્રેનિયન સૈનિકોના જીવ બક્ષવાની અપીલ કરી
વોશિંગ્ટન53 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે ગુરુવારે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેન યુદ્ધ રોકવા ...