SEBI પર ઝી-સોની મર્જરને રોકવાનો આરોપ: ઝીના ફાઉન્ડર સુભાષ ચંદ્રાએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને લેટર લખ્યો તેમના દખલની પણ માગ કરી
નવી દિલ્હી58 મિનિટ પેહલાકૉપી લિંકઝીના સ્થાપક અને પ્રમોટર સુભાષ ચંદ્રાએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને સેબી પર સોની સાથે મર્જરને ...