અમદાવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો: નરોડાના માછલી સર્કલ પાસે સમાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લીધું, ટોળાનો સામસામે પથ્થરમારો; સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત – Ahmedabad News
અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે નાના મોટા બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નરોડા વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ...