પ્રચાર દરમિયાન કેજરીવાલ પર પથ્થરથી હુમલો: AAPનો આરોપ, કાળા ઝંડા લઈને ટોળું ગાડી પાસે પહોંચ્યું; ભાજપે કહ્યું- ‘કેજરીવાલે ગાડીથી બે લોકોને ટક્કર મારી’
નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકદિલ્હીની ચૂંટણી વચ્ચે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વાહન પર હુમલો થયો હતો. તેનો વીડિયો સોશિયલ ...