આરોગ્ય કર્મચારીઓની હડતાળ સામે કડક પગલાં: રાજકોટમાં 211 ફિક્સ પગારદાર કાર્મચારીઓ નોટિસ મળતા હાજર થયા; અન્ય 331 કર્મચારીઓ ફરજ પર ન આવતા ખાતાકીય તપાસની શક્યતા – Rajkot News
રાજકોટ સહિત રાજ્યભરના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જતા સરકાર દ્વારા તમામ હડતાલીયા કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ...