વલસાડમાં ચાઈનીઝ દોરી વેચનારા સામે કડક કાર્યવાહી: પોલીસે વેપારીઓને આપી ચેતવણી, ગ્રાહકોના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવા સૂચના – Valsad News
ઉત્તરાયણ પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલસાડ સીટી પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ સામે મોટું પગલું ભર્યું છે. સીટી PI ડી.ડી. પરમારે ...