વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું નાટક: દારૂની ખાલી બોટલો મૂકીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર, પોલીસ ને જાણ કરાઇ – Surat News
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મૂકીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો સડ્યાંત્ર દ્વારા રચાયેલ નાટક નિષ્ફળ ગયું છે. ...