શિક્ષકના ડરે વિદ્યાર્થીને મરવા મજબૂર કર્યો: ધોરણ-11ના સ્ટુડન્ટે વીડિયો બનાવી કહ્યું- મમ્મી-પપ્પા ખુશ રહેજો; મારા મોત પછી તમે કોઈ રડતાં નહીં; સુસાઈડ નોટ બતાવી – Rajkot News
રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ...