વડોદરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી: અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કારેલીબાગમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી – Vadodara News
વડોદરામાં રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય અને અંબે ...