શૈક્ષણિક મુલાકાત: હારીજની સરકારી કૉલેજના વિદ્યાર્થીઓએ અડિયા સ્થિત માટીકામ બનાવટ કેન્દ્ર અને કૃષિ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી – Patan News
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજનાં આચાર્ય ડૉ. ટેક્પાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ SSIP અને ઇનોવેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ અડિયાના માટી ...