સુરતમાં યોજાયો ભવ્ય શાકોત્સવ, અદભૂત નજારો: 12 હજાર કિલો બાજરીના લોટના 1 લાખ રોટલા, 20 હજાર કિલોનું શાક સાથે 10000 કિલો ખીચડી; 1 લાખ ભક્તોએ લાભ લીધો – Surat News
સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. 26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા ...