અમેરિકન સબમરીનનો કાટમાળ 80 વર્ષ બાદ મળ્યો: સબમરીન બીજા વિશ્વયુદ્ધમાં ડૂબી ગઈ હતી, આ સબમરીને સૌથી વધારે યુદ્ધ જહાજોને નષ્ટ કર્યા હતા
મનિલા/વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાની સૌથી પ્રખ્યાત સબમરીનમાંથી એક યુએસએસ હાર્ડરનો કાટમાળ 80 વર્ષ બાદ દક્ષિણ ચીન સાગરમાંથી મળી આવ્યો છે. ...