બાળકોને મોબાઈલ ફોનના વળગણથી દૂર રાખવા મુશ્કેલ: પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર તમારા બાળકને સ્માર્ટફોનના કારણે થતા સાયબર બુલિંગના જોખમથી બચાવશે
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકપતિ ઓફિસે ગયા પછી રીમાએ એકલા જ બાળકની સંભાળ લેવી પડે છે. જ્યારે તે રસોડું, સફાઈ, ...