સુરત પોલીસે દિવ્યાંગો સાથે ઉત્તરાયણ ઉજવી: PSIએ ફિરકી પકડી ને PIએ પતંગ મુકાવતા સરર આકાશમાં ઊડ્યો; દિવ્યાંગોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી – Surat News
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ...