પત્નીને છરીના ઘા મારીને જીવતી સુટકેસમાં પેક કરી: બેંગલુરુથી ભાગી મહારાષ્ટ્ર ગયો, પતિએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હતા
બેંગ્લોર40 મિનિટ પેહલાકૉપી લિંકઆરોપી પતિએ પત્નીના પેટમાં છરી મારી અને પછી તેનું ગળું કાપી નાખ્યું. આ પછી, જીવતી પત્નીને સુટકેસમાં ...