અભિનેત્રી સુજાતા મહેતાએ સની-ડિમ્પલની નિકટતા પર વાત કરી: તેમનું સાથે હોવું કિસ્મતમાં લખેલું હતું, બંનેની બેસ્ટ કેમેસ્ટ્રી જોવા મળતી હતી
8 મિનિટ પેહલાકૉપી લિંકસની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની લવસ્ટોરી 90ના દાયકામાં ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિમ્પલ કાપડિયા સનીના ...