તિહારના ‘બિગ બોસ’નું દિલથી સ્વાગત છે…: આ તો માત્ર શરૂઆત છે; તમે 10 કૌભાંડો કર્યા, 4નો તો હું સાક્ષી, મહાઠગ સુકેશનો જેલમાંથી કેજરીવાલને લેટર
નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકકોનમેન સુકેશ ચંદ્રશેખરે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કટાક્ષ કરતો લેટર લખ્યો છે. સુકેશ 200 કરોડની છેતરપિંડીના ...