ગોગામેડીનો શૂટર એર હોસ્ટેસના ઘરે રોકાયો: ઘરમાંથી AK-47, નીતિન ફૌજીને બે તુર્કિશ બંદૂક આપી હતી; હિસ્ટ્રીશીટર મહેન્દ્ર હથિયારો સાથે ફરાર
જયપુર41 મિનિટ પેહલાકૉપી લિંકસુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં હથિયારો સપ્લાય કરનાર એર હોસ્ટેસ સ્ટુડન્ટ પૂજા સૈની ઉર્ફે પૂજા બત્રાની જયપુરથી ...