છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદી ઠાર: તમામના મૃતદેહો અને 3 ઓટોમેટિક હથિયાર જપ્ત; જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 207 નક્સલી માર્યા ગયા
જગદલપુર2 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. જવાનોએ 10 નક્સલીઓને ઠાર કર્યા છે. ...