US પોલીસે કહ્યું- બેસી જાવ નહીંતર ગોળી મારી દઈશ: 9/11આતંકવાદી હુમલા પછી સુનીલ પર શંકાની સોઈ તકાઈ, હાથકડી પહેરાવાઈ; એક્ટરે કહ્યું – હું તેમની ગેરસમજમાં ફસાઈ ગયો
59 મિનિટ પેહલાકૉપી લિંક2001માં જ્યારે ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો ત્યારે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી અમેરિકામાં હતો ...