‘સુનિતા ગમે ત્યાં ગમે તે બોલી દે છે….’: ગોવિંદાના મેનેજરે છૂટાછેડા પર કર્યો ઘટસ્ફોટ, કહ્યું- દંપતી વચ્ચે ફિલ્મોને લઈ નારાજગી છે, પણ ડિવોર્સ સુધી વાત નથી પહોંચી
34 મિનિટ પેહલાકૉપી લિંકગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચાર ચર્ચામાં છે, એટલું જ નહીં ...