અવકાશમાંથી પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સની પહેલી પ્રેસ કોન્ફરન્સ: કહ્યું- પૃથ્વીના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહી છું; સ્પેસએક્સનો આભાર માન્યો
વોશિંગ્ટન ડીસી28 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પાછા ફર્યા બાદ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા ...