સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું: ક્રૂ-10 રોકેટ લોન્ચિંગ સિસ્ટમમાં ખામી સર્જાઈ; ટ્રમ્પનું વચન પણ કામ ન આવ્યું
ફ્લોરિડા42 મિનિટ પેહલાકૉપી લિંકઆંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માંથી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની વાપસી મુલતવી રાખવામાં ...