ઈલોન મસ્ક અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સને પરત લાવશે: ડોનાલ્ડ ટ્રમ્પે આપી જવાબદારી, કહ્યું- બાઇડેને તેમને ત્યાં છોડી દીધા
વોશિંગ્ટન42 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કને અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ ...