સુનિતા વિલિયમ્સ બુધવારે વહેલી સવારે પૃથ્વી પર લેન્ડ થશે: અંતરિક્ષમાંથી પૃથ્વી પર લેન્ડ થવાની 20 કલાકની સફર આવતીકાલે સવારે 8.30 વાગ્યાથી લાઇવ જોઈ શકાશે
5 મિનિટ પેહલાકૉપી લિંકઅવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 ...