સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી કાલે પૃથ્વી પર પરત ફરશે: ડ્રેગન સ્પેસક્રાફ્ટ આજે સવારે 10:35 વાગ્યે અનડોક થશે, લગભગ 17 કલાક પછી પાણીમાં ઉતરશે
ફ્લોરિડા28 મિનિટ પેહલાકૉપી લિંકક્રૂ-10ના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાનના ટાકુયા ઓનિશી અને રશિયાના કિરિલ પેસ્કોવ 16 માર્ચે સ્પેસ ...