ઈસ્ટર્ન કેપ ત્રીજીવાર SA20 ફાઈનલમાં: ક્વોલિફાયર-2માં પાર્લ રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું; ટ્રોફી માટે MI કેપટાઉન સાથે સામનો થશે
2 કલાક પેહલાકૉપી લિંકસનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે સતત ત્રીજી વખત સાઉથ આફ્રિકાની T20 લીગ SA20ની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ગુરુવારે સેન્ચુરિયનના ...