યુ.એસ. કોન્સ્યુલેટ, મુંબઇમાં ‘સુપર સેટરડે’ની ઉજવણી: વિઝા ઇન્ટરવ્યૂની લાંબી કતારો ઘટાડવા શનિવારે રજાના દિવસે પણ ઓફિસ ચાલુ રખાઇ
11 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલની ઓફિસ (ફાઈલ તસવીર)વિઝા ઇન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવા માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, ...