બોમ્બે હાઈકોર્ટે કહ્યું- તાંત્રિક પાસે જવું દુર્ભાગ્યપૂર્ણ: તેઓ અંધશ્રદ્ધાનો લાભ લે છે, સમાધાનની આડમાં જાતીય સતામણી કરે છે
મુંબઈ8 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટે યૌન ઉત્પીડનના એક કેસમાં તાંત્રિક વિરુદ્ધ ચુકાદો આપતા કહ્યું કે લોકો પોતાની સમસ્યાઓ લઈને તાંત્રિકો ...