ખાલિસ્તાની આતંકવાદીએ ખેડૂતોને PM મોદી વિરુદ્ધ ઉશ્કેર્યા: પન્નુએ વીડિયો જાહેર કરી કહ્યું- પંજાબમાં બુલડોઝર-ટ્રેક્ટર સાથે કાફલાને રોકો, 1 લાખ ડોલર આપીશ
અમૃતસર30 મિનિટ પેહલાકૉપી લિંકવીડિયોમાં આતંકવાદી પન્નુ ખેડૂતોને ઉશ્કેરી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો ફાઈલ ફોટો.ભારત સરકાર દ્વારા આતંકવાદી ...