જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51મા ચીફ જસ્ટિસ બન્યા: રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા, 6 મહિનાનો કાર્યકાળ રહેશે; આ દરમિયાન મેરિટલ રેપ સહિત 5 મોટા કેસની સુનાવણી થશે
નવી દિલ્હી30 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ચીફ જસ્ટિસ પદના શપથ લેવડાવ્યા હતા.જસ્ટિસ સંજીવ ખન્ના દેશના 51માં ...