મહાકુંભ નાસભાગ પર સુનાવણી કરવાનો SCનો ઇનકાર: કહ્યું- ઘટના દુર્ભાગ્યપૂર્ણ, હાઈકોર્ટ જાઓ; પિટિશનમાં ભક્તોની સુરક્ષા માટે માર્ગદર્શિકાની માગ કરવામાં આવી
પ્રયાગરાજ17 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર ...