PMએ કહ્યું- 370 પર SCનો ઐતિહાસિક નિર્ણય: ગુલામ નબીએ તેને દુર્ભાગ્ય ગણાવ્યું, ઓમર અબ્દુલ્લાએ કહ્યું- સંઘર્ષ ચાલુ રહેશે
નવી દિલ્હી13 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેંચે સોમવારે ...