અશ્લીલ ટિપ્પણી કેસમાં રાખી સાવંતને સાયબર સેલે સમન્સ પાઠવ્યું: યુટ્યુબર આશિષ ચંચલાનીની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું – અલ્લાહબાદિયાની અરજી સાથે તેની સુનાવણી કરીશું
2 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર સાયબર સેલે શુક્રવારે રાખી સાવંતને અશ્લીલ ટિપ્પણી કેસમાં સમન્સ મોકલ્યું છે. રાખીને 27 ફેબ્રુઆરીએ અધિકારીઓ સમક્ષ ...