સુપ્રિયાએ કહ્યું- પવાર સાહેબ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય: તેઓ ખાતા-પીતા, સૂતા અને શ્વાસની દરેક ક્ષણે બસ રાજકારણમાં જ રહે છે; તેના વિના જીવી શકે નહી, અજિત સાથે હાથ મિલાવશે નહીં
મુંબઈ24 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રિયા સુલેએ લોકસભા ચૂંટણીમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતી બેઠક પરથી હરાવ્યા હતા. (ફાઈલ)નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી-એનસીપી ...